Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો શું કહ્યું?
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો શું કહ્યું?

National

PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો શું કહ્યું?

THE PRIME NEWS NETWORK
Last updated: May 9, 2025 7:53 am
THE PRIME NEWS NETWORK
Share
PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો શું કહ્યું?
SHARE

Contents
ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગી: PM મોદીએ ગુજરાતના CM સાથે વાત કરીસરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિ અંગે વાતPM મોદીએ ગુજરાત સરકારે લીધેલા પગલાની માહિતી મેળવી

ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગી: PM મોદીએ ગુજરાતના CM સાથે વાત કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગી જોવા મળી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમયે તમામ રાજ્યોની સુરક્ષા અંગે માહિતી મેળવી હતી. ત્યારે PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી.

સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિ અંગે વાત

PM મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિ અંગે વાત કરી હતી. સાથે જ તેમણે સરકારે હાથ ધરેલા આગોતરા આયોજનની વિગત મેળવી હતી.

PM મોદીએ ગુજરાત સરકારે લીધેલા પગલાની માહિતી મેળવી

સાથે જ PM મોદીએ ગુજરાત સરકારે લીધેલા પગલાંઓ અંગે પણ માહિતી મેળવી હતી. PMએ મુખ્યમંત્રી પાસેથી સરહદી જિલ્લાની માહિતી મેળવી હતી. રાજ્યના દરિયાકાઠાંના વિસ્તારો જેવા કે, કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાઓની માહિતી મેળવી હતી. સાથે જ PM મોદીએ જામનગર જિલ્લાની સુરક્ષા મુદ્દે પણ વાત કરી હતી. કારણ કે, વહેલી સવારે જામનગરમાં પાકિસ્તનનું ડ્રોન જોવા મળ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ગુજરાતના જામનગરમાં આજે વહેલી સવારે 4:00 વાગ્યે પાકિસ્તાનનું ડ્રોન જોવા મળ્યું હતું જેને ભારતીય સેનાએ તરત જ તોડી પાડ્યું હતું. સુદર્શનથી પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યું હોવાની માહિતી સામે આવી હતી. ભારતે પાકિસ્તાનના કુલ 50 ડ્રોન હવામાં તોડી પાડ્યા છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Exclusive: Final Destination Bloodlines to Avoid IMAX in India Due to Mission: Impossible – The Final Reckoning; Sinners to Debut in Eros, Priya and Paras to Screen in IMAX; Bollywood News - Bollywood Hungama Exclusive: Final Destination Bloodlines to Avoid IMAX in India Due to Mission: Impossible – The Final Reckoning; Sinners to Debut in Eros, Priya and Paras to Screen in IMAX; Bollywood News – Bollywood Hungama
Next Article What to Expect at This Festival for K-pop and K-Culture What to Expect at This Festival for K-pop and K-Culture
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઓપરેશન સિંદૂર: સર્વપક્ષીય બેઠક શરૂ, સરકાર એરસ્ટ્રાઇકની માહિતી આપશે
National

ઓપરેશન સિંદૂર: સર્વપક્ષીય બેઠક શરૂ, સરકાર એરસ્ટ્રાઇકની માહિતી આપશે

ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ જયશંકર,…

3 Min Read
શિર્ષક: રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની હુમલાનાં સાક્ષીઓ સાથે મુલાકાત કરી  
રાજ્યભરના ચર્ચામાં તેમની મુલાકાતે વધારો કર્યો છે. આ ક્ષેત્રે ભારત-પાક સરહદ પાસેના વર્ષો વીતાવ્યા હોવાથી તેમને સંવેદનશીલતા અનુભવાઈ હતી. રાહુલ ગાંધીએ યુદ્ધમાં બચી ગયેલા જુવાનો સાથે મિત્રતાપૂર્વક બાત કરી.
જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં રાહુલ ગાંધીની મુલાકાત
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે જમ્મુ-કાશ્મીરના વિસ્તારમાં મુલાકાત આપી હતી જ્યાં તેમણે પાકિસ્તાની સીમા પરના તેમના સામાન્ય જીવનમાં પ્રભાવ પાડનારા ગોળીબારની સાક્ષી જનતા સાથે મુલાકાત કરી હતી.
જમ્મુનાં નિવાસીઓ સાથે મુલાકાત
રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના નિવાસીઓ સાથે માણસો માટેનાં વાતાવરણનું જ્ઞાન મેળવ્યું અને તેમને પોતાનાં આપત્તિનાં સમયના અનુભવો વિશે સાંભળ્યા. આ મુલાકાતમાં નિષ્ણાતો અને સ્થાનિક નેતાઓએ પણ ભાગ લીધો હતો.
સંવાદ પર ભાર
આ મુલાકાત દરમિયાન ચર્ચાઓ અને સંવાદની શ્રેણી ઉન્મુક્ત કરવામાં આવી, જેમાં કેટલાક મુદ્દાઓ છે જેમ કે વિશ્વ સભ્યતા, શાંતિ અને સુરક્ષા. આ સંવાદ દ્વારા નિવાસીઓની સમસ્યાઓ અને તેમની વિચારધારાઓ વિશે વિશેષ માહિતી મળી રહી છે.
સમાચાર રિપોર્ટ
આ મુલાકાત દરમિયાન કશું અસાધારણ નહોતું, પરંતુ સ્થાનિક મુદ્દાઓ અને સમસ્યાઓ વિશે જાણવા માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. રાહુલ ગાંધીએ સ્થાનિક જનતા સાથે પોતાની સંવેદનશીલતા વ્યક્ત કરી અને તેમના પગલાંને સફળતાપૂર્વક આગળ વધારવા માટે કામ કરવાની શ્રદ્ધા વ્યક્ત કરી.

રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા: લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી શનિવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં પહોંચ્યા. તેઓ પાકિસ્તાનના ગોળીબારથી પીડિત લોકોના સ્વજનો…

2 Min Read
સુકમામાં 16 નક્સલીઓ આત્મસમર્પણ, 25 લાખની ઘોષણા કરવામાં આવી 
 
Chhatisgrah: 16 નક્સલીઓએ સુકમા જિલ્લાની એસપીઢી કેપમાંસ્યુસ સમિતિમાં આત્મસમર્પણ કર્યુ હતુ.

રાજ્યના મુખ્યમંત્રી વિશેષ રોકડ ઇનામની ઘોષણા કરી હતી.

સુકમાથી આત્મસમર્પણ કર્યા માટે 16 નક્સલીઓ 25 લાખ રૂપિયા માટે પાત્ર છે.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સમિતિના નીતિઓ અનુસાર 16 નક્સલીઓને 25 લાખ રૂપિયાનું ઇનામ અપાશે.

સુકમા પોલીસ અને CRPF Jఠિત કરેલા અભિયાનોના પ્રમાણમાં ઇનામ કરવામાં આવ્યું છે.

આ નક્સલીઓ સુકમા જિલ્લાની ઈનસરગી અને જગરગુડા તાલુકામાં સક્રીય હતા.
National

સુકમામાં 16 નક્સલીઓ આત્મસમર્પણ, 25 લાખની ઘોષણા કરવામાં આવી Chhatisgrah: 16 નક્સલીઓએ સુકમા જિલ્લાની એસપીઢી કેપમાંસ્યુસ સમિતિમાં આત્મસમર્પણ કર્યુ હતુ. રાજ્યના મુખ્યમંત્રી વિશેષ રોકડ ઇનામની ઘોષણા કરી હતી. સુકમાથી આત્મસમર્પણ કર્યા માટે 16 નક્સલીઓ 25 લાખ રૂપિયા માટે પાત્ર છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સમિતિના નીતિઓ અનુસાર 16 નક્સલીઓને 25 લાખ રૂપિયાનું ઇનામ અપાશે. સુકમા પોલીસ અને CRPF Jఠિત કરેલા અભિયાનોના પ્રમાણમાં ઇનામ કરવામાં આવ્યું છે. આ નક્સલીઓ સુકમા જિલ્લાની ઈનસરગી અને જગરગુડા તાલુકામાં સક્રીય હતા.

ભારત સરકારે નક્સલ વિરોધી પગલાં લેવાની શરૂઆત કરી છે. દેશભરમાં નક્સલી વિરોધી લડાઈ ચાલી રહી છે જેમાં છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,…

2 Min Read
ઓપરેશન સિંદૂર: ભારતીય સૈનિકોએ કોરાઈ વસુલાત કરી, પાકિસ્તાન સવીસ્કરણ યાદ રહી ગયું   ભારતીય સૈનિકોએ કહ્યું- "ગોળી તેમણે ચલાવી, ધમાકો અમે કર્યો"   પાકિસ્તાન આ વાત દાયકાઓ સુધી યાદ રાખશે, કંઈ પણ કરતા પહેલા સો વાર વિચારશે

પાકિસ્તાન ને ભારતીય સેનાએ આપેલો જવાબ જેને તે ઘણા વર્ષો સુધી યાદ રાખશે. દરેક વાર તેઓ કંઈ કરશે પહેલા વિચારશેઃ…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?