Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

ગુજરાતમાં આજે ક્યાં વરસાદ પડશે? હવામાન વિભાગે આપી આગાહી

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ગુજરાતમાં આજે ક્યાં વરસાદ પડશે? હવામાન વિભાગે આપી આગાહી

Gujrat

ગુજરાતમાં આજે ક્યાં વરસાદ પડશે? હવામાન વિભાગે આપી આગાહી

THE PRIME NEWS NETWORK
Last updated: May 9, 2025 1:37 am
THE PRIME NEWS NETWORK
Share
ગુજરાતમાં આજે ક્યાં વરસાદ પડશે? હવામાન વિભાગે આપી આગાહી
SHARE

Contents
ગુજરાતમાં આજે ક્યાં વરસાદ પડશે?ધીમે ધીમે વરસાદની શક્યાતો ઘટશે

ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે પરંતુ રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગત દિવસોમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ગુરુવારે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે હજી કમોસમી વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં આજે ક્યાં વરસાદ પડશે?

ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગ ફરી ચાર દિવસ માટે આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે 9 મે 2025ના રોજ રાજ્યના મોટા ભાગા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આઈએમડી પ્રમાણે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ,દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ સેવી છે.

ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ધીમે ધીમે વરસાદની શક્યાતો ઘટશે

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 9 તારીખે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ત્યારે પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જેમ જેમ દિવસ વધશે તેમ તેમ પવનની ગતિ અને વરસાદ પડવાના વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Bitcoin Surges Past $100,000 as Trade Deal Optimism Grows Bitcoin Surges Past $100,000 as Trade Deal Optimism Grows
Next Article ડેટિંગ અફવાઓ વચ્ચે આયુષ્માન ખુરાણાએ કર્યો ખુલાસો ડેટિંગ અફવાઓ વચ્ચે આયુષ્માન ખુરાણાએ કર્યો ખુલાસો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

બોઇંગ 737 મેક્સ 8 વિમાનો પર ટેકનિકલ રિપોર્ટ પ્રકાશિત થતા DGCA ના મોટા નિર્ણય; વિમાન દુર્ઘટનાના સમાચાર
Gujrat

બોઇંગ 737 મેક્સ 8 વિમાનો પર ટેકનિકલ રિપોર્ટ પ્રકાશિત થતા DGCA ના મોટા નિર્ણય; વિમાન દુર્ઘટનાના સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશ ની ઘટનાથી દેશમાં હડકંપ ફેલાયો છે. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું જેથી 265 લોકોનું…

2 Min Read
કેરી ચોરીની શંકામાં મજૂરની હત્યા, 5 આરોપી ગીરફતાર
Gujrat

કેરી ચોરીની શંકામાં મજૂરની હત્યા, 5 આરોપી ગીરફતાર

Gujrati Rewrite: સુરત જિલ્લામાં બગીચામાં કામ કરતા એક મજૂર ને 50,000 રૂપિયાની કેરી ચોરી કરવાની શંકામાં આરોપીઓએ માર મારીને હત્યા…

0 Min Read
Gujarati અમદાવાદમાં અચાનક મોસમ બદલાઈ, ભારે પવન અને વરસાદ સાથે ધૂળની ડમરીઓ ઉડી Hindi अहमदाबाद में अचानक मौसम बदल गया, तेज हवाओं और बारिश के साथ धूल भरी आंधी उठी english Ahmedabad's weather changes suddenly, dust storms and rain occur with strong winds
Gujrat

Gujarati અમદાવાદમાં અચાનક મોસમ બદલાઈ, ભારે પવન અને વરસાદ સાથે ધૂળની ડમરીઓ ઉડી Hindi अहमदाबाद में अचानक मौसम बदल गया, तेज हवाओं और बारिश के साथ धूल भरी आंधी उठी english Ahmedabad’s weather changes suddenly, dust storms and rain occur with strong winds

અમદાવાદમાં વરસાદ: અમદાવાદ શહેરમાં ઇચ્છીત પરિણામ તરીકે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે. આમદાવાદના લોકોને રાહત આપવા…

1 Min Read
ગુજરાતી શૈલીમાં ફરીથી લખેલું શીર્ષક:  બીજેપીની કચ્છ શાખાએ મહત્વપૂર્ણ કાર્યશાળા યોજી - મોદી સરકારની 11 વર્ષની સિદ્ધિઓ અને ઓપરેશન સિંદુરની વિજયવિષે ચર્ચા કરી  SEO કેન્દ્રિત ટૂંકું શીર્ષક (50 અક્ષરો સુધી):  બીજેપી કચ્છે મોદી સરકાનની સિદ્ધિઓ પર કાર્યશાળા યોજી
Gujrat

ગુજરાતી શૈલીમાં ફરીથી લખેલું શીર્ષક: બીજેપીની કચ્છ શાખાએ મહત્વપૂર્ણ કાર્યશાળા યોજી – મોદી સરકારની 11 વર્ષની સિદ્ધિઓ અને ઓપરેશન સિંદુરની વિજયવિષે ચર્ચા કરી SEO કેન્દ્રિત ટૂંકું શીર્ષક (50 અક્ષરો સુધી): બીજેપી કચ્છે મોદી સરકાનની સિદ્ધિઓ પર કાર્યશાળા યોજી

ગુજરાતના રાપર શહેર અને તાલુકામાં કાર્યશાળા યોજાઈ, જેમાં મોદી સરકારના 11 વર્ષની સિદ્ધિઓ અને ભારતના વિકાસ વિશે ચર્ચા કરવામાં આવી.…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?