Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: છોકરીઓ જેવો અવાજ હોવાથી મજાક ઉડાવતા…’ કરણ જોહરનું દર્દ છલકાયું, કહ્યું – બે વર્ષ સુધી…
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » છોકરીઓ જેવો અવાજ હોવાથી મજાક ઉડાવતા…’ કરણ જોહરનું દર્દ છલકાયું, કહ્યું – બે વર્ષ સુધી…

Entertainment

છોકરીઓ જેવો અવાજ હોવાથી મજાક ઉડાવતા…’ કરણ જોહરનું દર્દ છલકાયું, કહ્યું – બે વર્ષ સુધી…

THE PRIME NEWS NETWORK
Last updated: May 8, 2025 5:53 am
THE PRIME NEWS NETWORK
Share
છોકરીઓ જેવો અવાજ હોવાથી મજાક ઉડાવતા...' કરણ જોહરનું દર્દ છલકાયું, કહ્યું - બે વર્ષ સુધી...
SHARE

કરણ જોહરને તેના અવાજ પર મળેલી ટીકાઓની યાદ: કરણ જોહર બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર છે. તેમણે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એક સમયે તેમની બોડી, અવાજ, ચાલવાની સ્ટાઈલ અને અન્ય વસ્તુઓની મજાક ઉડાવવામાં આવતી હતી. હવે કરણ જોહરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ‘મારા માતા-પિતાએ મને સુરક્ષિત જગ્યા આપી.’ એટલું જ નહીં, કરણે પોતાનો અવાજ બદલવા માટે બે વર્ષ સુધી ટ્રેનિંગ પણ લીધી હતી.

પબ્લિક સ્પીકિંગ ક્લાસ કર્યા

કરણ જોહરે કહ્યું કે, ‘મેં હંમેશા દુનિયા અને તેઓ મારા વિશે શું કહે છે તેનો સામનો કર્યો છે.’ મને યાદ છે કે હું એક પબ્લિક સ્પીકિંગ ક્લાસ માટે ગયો હતો. જે લોકો મને શીખવી રહ્યા હતા તેમણે ક્લાસ બાદ મને કહ્યું હતું કે, દુનિયામાં, સમાજમાં તારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે તારો અવાજ છોકરીઓ જેવો છે. તેમાં તું બેરોટોન લાવ. તેના માટે અમે તને વોઈસ એક્સરસાઈઝ કરાવીશું.

આ પણ વાંચો: જાણીતી અભિનેત્રી ઓપરેશન સિંદૂર અંગે ભાવુક થઈ, કહ્યું – કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા

ખુદને અન્ય જેવા બનાવવાની કોઈ જરૂર નથી

કરણે જણાવ્યું કે, ‘હું આ ક્લાસિસ વિશે મારા પિતા યશ જોહરને ખોટું બોલ્યો હતો, કારણ કે, હું તેને લઈને શરમ અનુભવતો હતો. મેં બે વર્ષ સુધી તે ક્લાસિસ કર્યા જેથી હું મારા અવાજમાં બેરીટોન લાવી શકું, જેથી મારો અવાજ મર્દો જેવો બની જાય. મેં મારા પિતાને કહ્યું કે, હું કોમ્પ્યુટર ક્લાસમાં જાઉં છું કારણ કે મને તેમને કહેવામાં શરમ આવતી હતી કે હું આ કરી રહ્યો છું.’ તેમણે મને માત્ર બેરીટોન જ નહીં, પણ ચાલવાનું પણ શીખવ્યું. મને મેસ્ક્યુલિન બનવાનું શીખવ્યું. આજે હું ક્યારેય કોઈને આ સલાહ ન આપું.’ હું કહીશ કે જો તમે એક તરફ ચાલો છો તો ચાલો. જેવી રીતે વાત કરો છો એવી રીતે જ કરો. ખુદને અન્ય જેવા બનાવવાની કોઈ જરૂર નથી.’

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Airlines Cancel Flights, Reroute Routes Amid India-Pakistan Clashes Airlines Cancel Flights, Reroute Routes Amid India-Pakistan Clashes
Next Article ઓપરેશન સિંદૂર: સર્વપક્ષીય બેઠક શરૂ, સરકાર એરસ્ટ્રાઇકની માહિતી આપશે ઓપરેશન સિંદૂર: સર્વપક્ષીય બેઠક શરૂ, સરકાર એરસ્ટ્રાઇકની માહિતી આપશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

પરેશ રાવલ સાથે હેરા ફેરી 3 આવવાની છે? સોશિયલ મીડિયા પર ચાહકોની અટકળ


## પરેશ રાવલ સાથે હેરા ફેરી 3 આવવાની છે? સોશિયલ મીડિયા પર ચાહકોની અટકળ

સોશિયલ મીડિયા પર નવી વાતો અને વાતાવરણ હંમેશા ચર્ચામાં રહે છે. આમાં ઓવર સમય, ફાન્સ એવે થી તેમની પ્રિય લોકપ્રિય શ્રેણીમાં પરેશ રાવલનો પાત્રને ફરીથી જોવાની આશા ને હવે વધુ પ્રબળ માનવામાં આવી રહી છે. હાલમાં પ્રસિદ્ધ ગુજરાતી અભિનેતા પરેશ રાવલના નામના માટેના હેરા ફેરી-3 ની ચર્ચા સોશિયલ મીડિયા પર વિસ્તારવા લાગી છે.

### ચાહકોની માંગ અને સોશિયલ મીડિયા:
અગાઉ સોશિયલ મીડિયા પર પરેશ રાવલની પહેલ નીચે #BringBackRaghavનો વહીવટ ચલાવવામાં આવતો હતો, જે હેરા ફેરીમાં રાઘવના પાત્રને પાછું લાવવાની માંગ કરતો હતો. 3 કરોડ થી વધુ વોટ પોસ્ટ/છબીઓ સાથે ચાહકોની હઠીલાઈ નું નમૂદાર બની રહી છે.

### ચર્ચાનું વાતાવરણ:
હેરા ફેરી-3ના અત્યાર સુધીના ખ્યાતનામા અભિનેતાઓ જેમકે, રિટેઇર્ડ જનરલ રાઘવેન્દ્ર પ્રતાપ સિંઘ દ્વારા રાગ્હવની ભૂમિકા અને અક્ષય કુમારે તુફાન મલ્હોત્રાની ભૂમિકા સાથે એસોસિએશન છે. તેના અભાવે, ફાન્સને આનંદ થયો હોવા છતાં, પરેશ રાવલના રાઘવનો ફાન્સની ઉદાસીનતા ઉપર સંવેદન લાધતું છતું.

### નવી અસરકારક પહેલાઓ:
અગાઉના હેરા ફેરી 3માં પરેશ રાવલને જોવાની શક્યતા ન હોવા છતાં, 'સેટ્રોડેન પ્રોડયુસર્સ' દ્વારા 'BSFC' ના હેઠળ 2 પોસ્ટ કરવામાં આવેલ સંકેત મુજબ, એક સંવાદમાં, "કટોકટી સમયે મિત્રોને યાદ રાખવામાં આવે છે" અને તેમની પેલી 'હિન્દ્વી તરા રીપ્સn' બહાર આવ્યા પછી વધુ વાતચીતો શરૂ થઈ છે.

### નવાં નિર્માણો અને આગામી શક્યતાઓ:
હેરા ફેરી 3 ના ટીસરની રિલીઝ દ્વારા ફાન્સ માટે આપનો એક ખાસ સુવર્ણસંધિ સ્થળો પર અક્ષય કુમાર સાથે પરેશ રાવલ પણ હોઈ શકે છે. આ વિષયની પૃષ્ઠભૂમિ પર અક્ષયની પત્નિ ત્વિનખલે અને સંજય દત્તને સાથે સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કર્યા બાદ ફાન્સ ને વધુ ઉત્સાહિત કર્યા છે. તેથી શક્ય છે કે ફરીથી હેરા ફેરી મોતી જેવી અસર મૂકશે.

### નિષ્કર્ષ, અગાઉની અને ચાલુ દેવલપમેન્ટ:
કલ્પનાશક્તિ ઉચ્તમ, હેરા ફેરી - 3માં રાઘવની વાપસી ચાહકો માટે વિશાળ ઍટ્રેક્શન હોવી જોઇએ. છતાં, 7 જુલાઈ, 202 ને રિલીઝ કરવા માટેની તારીખ આપવામાં આવી છે અને સંભવતઃ ચાહકોએ આ સંદેશને સારી રીતે સમજવો જોઈએ.
Entertainment

પરેશ રાવલ સાથે હેરા ફેરી 3 આવવાની છે? સોશિયલ મીડિયા પર ચાહકોની અટકળ ## પરેશ રાવલ સાથે હેરા ફેરી 3 આવવાની છે? સોશિયલ મીડિયા પર ચાહકોની અટકળ સોશિયલ મીડિયા પર નવી વાતો અને વાતાવરણ હંમેશા ચર્ચામાં રહે છે. આમાં ઓવર સમય, ફાન્સ એવે થી તેમની પ્રિય લોકપ્રિય શ્રેણીમાં પરેશ રાવલનો પાત્રને ફરીથી જોવાની આશા ને હવે વધુ પ્રબળ માનવામાં આવી રહી છે. હાલમાં પ્રસિદ્ધ ગુજરાતી અભિનેતા પરેશ રાવલના નામના માટેના હેરા ફેરી-3 ની ચર્ચા સોશિયલ મીડિયા પર વિસ્તારવા લાગી છે. ### ચાહકોની માંગ અને સોશિયલ મીડિયા: અગાઉ સોશિયલ મીડિયા પર પરેશ રાવલની પહેલ નીચે #BringBackRaghavનો વહીવટ ચલાવવામાં આવતો હતો, જે હેરા ફેરીમાં રાઘવના પાત્રને પાછું લાવવાની માંગ કરતો હતો. 3 કરોડ થી વધુ વોટ પોસ્ટ/છબીઓ સાથે ચાહકોની હઠીલાઈ નું નમૂદાર બની રહી છે. ### ચર્ચાનું વાતાવરણ: હેરા ફેરી-3ના અત્યાર સુધીના ખ્યાતનામા અભિનેતાઓ જેમકે, રિટેઇર્ડ જનરલ રાઘવેન્દ્ર પ્રતાપ સિંઘ દ્વારા રાગ્હવની ભૂમિકા અને અક્ષય કુમારે તુફાન મલ્હોત્રાની ભૂમિકા સાથે એસોસિએશન છે. તેના અભાવે, ફાન્સને આનંદ થયો હોવા છતાં, પરેશ રાવલના રાઘવનો ફાન્સની ઉદાસીનતા ઉપર સંવેદન લાધતું છતું. ### નવી અસરકારક પહેલાઓ: અગાઉના હેરા ફેરી 3માં પરેશ રાવલને જોવાની શક્યતા ન હોવા છતાં, ‘સેટ્રોડેન પ્રોડયુસર્સ’ દ્વારા ‘BSFC’ ના હેઠળ 2 પોસ્ટ કરવામાં આવેલ સંકેત મુજબ, એક સંવાદમાં, “કટોકટી સમયે મિત્રોને યાદ રાખવામાં આવે છે” અને તેમની પેલી ‘હિન્દ્વી તરા રીપ્સn’ બહાર આવ્યા પછી વધુ વાતચીતો શરૂ થઈ છે. ### નવાં નિર્માણો અને આગામી શક્યતાઓ: હેરા ફેરી 3 ના ટીસરની રિલીઝ દ્વારા ફાન્સ માટે આપનો એક ખાસ સુવર્ણસંધિ સ્થળો પર અક્ષય કુમાર સાથે પરેશ રાવલ પણ હોઈ શકે છે. આ વિષયની પૃષ્ઠભૂમિ પર અક્ષયની પત્નિ ત્વિનખલે અને સંજય દત્તને સાથે સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કર્યા બાદ ફાન્સ ને વધુ ઉત્સાહિત કર્યા છે. તેથી શક્ય છે કે ફરીથી હેરા ફેરી મોતી જેવી અસર મૂકશે. ### નિષ્કર્ષ, અગાઉની અને ચાલુ દેવલપમેન્ટ: કલ્પનાશક્તિ ઉચ્તમ, હેરા ફેરી – 3માં રાઘવની વાપસી ચાહકો માટે વિશાળ ઍટ્રેક્શન હોવી જોઇએ. છતાં, 7 જુલાઈ, 202 ને રિલીઝ કરવા માટેની તારીખ આપવામાં આવી છે અને સંભવતઃ ચાહકોએ આ સંદેશને સારી રીતે સમજવો જોઈએ.

પરેશ રાવલ હેરા ફેરી 3માં પાછા આવશે કે નહીં? હેરા ફેરી 3ની રાહ દર્શકો ઉત્સાહથી જોતા હતા. આ ફિલ્મમાં અક્ષય…

1 Min Read
Entertainment

May 22, 2025

જાન્હવી કપૂર કાન્સ 2025 ના ફેસ્ટિવલમાં સ્ટાઇલિશ જાન્હવી કપૂરે કાન્સ 2025 માં તેનો ત્રીજો લુક રજૂ કર્યો, જેમાં તેણે 1957…

1 Min Read
"કારણ સત્ય છે: પરેશ રાવલે છોડી ‘હેરા ફેરી 3’, ચાહકો કહે છે બાબુભયા સિવાય ન ઠીક લાગે"
Entertainment

“કારણ સત્ય છે: પરેશ રાવલે છોડી ‘હેરા ફેરી 3’, ચાહકો કહે છે બાબુભયા સિવાય ન ઠીક લાગે”

હેરા ફેરી 3: પરેશ રાવલે ફિલ્મ છોડી, કાકાપુત્ર બાબુ રાવના પાત્રની બૈકરી, કારણ જાણો હેરા ફેરી ફિલ્મોની સિરીઝ ભારતની સૌથી…

3 Min Read
જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી, આમિર ખાને સ્વીકારી પોતાની ભૂલ   કુલ શબ્દો: શીર્ષકમાં 20 શબ્દો છે, જે SEO માટે પર્યાપ્ત છે. તેણીના વ્યક્તિગત જીવન અને આમિર ખાન સાથેના સંબંધ વિશે વાત કરી રહી હતી.  કીવર્ડ્સ: જૂહી ચાવલા, 7 વર્ષ, વાત નહોતી કરી, આમિર ખાન, ભૂલ  Metadata Description: જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી હતી, આમિર ખાને પોતાની ભૂલ સ્વીકારી. બોલીવૂડની અભિનેત્રીએ પોતાના જીવન અને કારકિર્દી વિશે વાત કરી હતી.  Title Slug: juhi-chawla-ne-7-varsh-sudhi-vat-nathi-kari-amir-khane-svikari-potani-bhul  Focus Keyphrase: જૂહી ચાવલા, 7 વર્ષ, વાત નહોતી કરી, આમિર ખાન, ભૂલ  Meta Keywords: જૂહી ચાવલા, 7 વર્ષ, વાત નહોતી કરી, આમિર ખાન, ભૂલ, બોલીવૂડ, અભિનેત્રી, જીવન, કારકિર્દી  SEO Title: જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી, આમિર ખાને સ્વીકારી પોતાની ભૂલ  Meta Description: ખ્યાત અભિનેત્રી જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી હતી. આમિર ખાને પોતાની ભૂલ સ્વીકારી. તેમના જીવન અને કારકિર્દી વિશે વાત કરી હતી.  Facebook Title: જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી, આમિર ખાને સ્વીકારી પોતાની ભૂલ  Facebook Description: ખ્યાત અભિનેત્રી જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી હતી. આમિર ખાને પોતાની ભૂલ સ્વીકારી. ગુપ્ત મંત્રાલયમાં વાત કરી હતી.  Twitter Title: જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી, આમિર ખાને સ્વીકારી પોતાની ભૂલ  Twitter Description: ખ્યાત અભિનેત્રી જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી હતી. આમિર ખાને પોતાની ભૂલ સ્વીકારી. તેમના જીવન અને કારકિર્દી વિશે વાત કરી હતી.
Entertainment

જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી, આમિર ખાને સ્વીકારી પોતાની ભૂલ કુલ શબ્દો: શીર્ષકમાં 20 શબ્દો છે, જે SEO માટે પર્યાપ્ત છે. તેણીના વ્યક્તિગત જીવન અને આમિર ખાન સાથેના સંબંધ વિશે વાત કરી રહી હતી. કીવર્ડ્સ: જૂહી ચાવલા, 7 વર્ષ, વાત નહોતી કરી, આમિર ખાન, ભૂલ Metadata Description: જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી હતી, આમિર ખાને પોતાની ભૂલ સ્વીકારી. બોલીવૂડની અભિનેત્રીએ પોતાના જીવન અને કારકિર્દી વિશે વાત કરી હતી. Title Slug: juhi-chawla-ne-7-varsh-sudhi-vat-nathi-kari-amir-khane-svikari-potani-bhul Focus Keyphrase: જૂહી ચાવલા, 7 વર્ષ, વાત નહોતી કરી, આમિર ખાન, ભૂલ Meta Keywords: જૂહી ચાવલા, 7 વર્ષ, વાત નહોતી કરી, આમિર ખાન, ભૂલ, બોલીવૂડ, અભિનેત્રી, જીવન, કારકિર્દી SEO Title: જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી, આમિર ખાને સ્વીકારી પોતાની ભૂલ Meta Description: ખ્યાત અભિનેત્રી જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી હતી. આમિર ખાને પોતાની ભૂલ સ્વીકારી. તેમના જીવન અને કારકિર્દી વિશે વાત કરી હતી. Facebook Title: જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી, આમિર ખાને સ્વીકારી પોતાની ભૂલ Facebook Description: ખ્યાત અભિનેત્રી જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી હતી. આમિર ખાને પોતાની ભૂલ સ્વીકારી. ગુપ્ત મંત્રાલયમાં વાત કરી હતી. Twitter Title: જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી, આમિર ખાને સ્વીકારી પોતાની ભૂલ Twitter Description: ખ્યાત અભિનેત્રી જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી હતી. આમિર ખાને પોતાની ભૂલ સ્વીકારી. તેમના જીવન અને કારકિર્દી વિશે વાત કરી હતી.

આમિર ખાન - જૂહી ચાવલા વિવાદ: આમિર ખાને સાત વર્ષ સુધી જૂહી સાથે વાત ન કરવાનું કારણ જણાવ્યું બોલિવૂડના મશહુર…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?