Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: Team Indiaનો ટેસ્ટ કેપ્ટન બનશે આ ખેલાડી? જાણો કોને મળશે કેપ્ટનશિપ
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » Team Indiaનો ટેસ્ટ કેપ્ટન બનશે આ ખેલાડી? જાણો કોને મળશે કેપ્ટનશિપ

Sports

Team Indiaનો ટેસ્ટ કેપ્ટન બનશે આ ખેલાડી? જાણો કોને મળશે કેપ્ટનશિપ

THE PRIME NEWS NETWORK
Last updated: May 8, 2025 3:37 am
THE PRIME NEWS NETWORK
Share
Team Indiaનો ટેસ્ટ કેપ્ટન બનશે આ ખેલાડી? જાણો કોને મળશે કેપ્ટનશિપ
SHARE

ટીમ ઈન્ડિયા જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જશે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ પ્રવાસ પહેલા રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી છે. રોહિત શર્માએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ફેન્સ સાથે આ માહિતી શેર કરી.

હવે સૌથી મોટો સવાલ એ છે કે રોહિત શર્મા પછી ટેસ્ટ ટીમનો કેપ્ટન કોણ બનશે, જેમાં જસપ્રીત બુમરાહનું નામ સૌથી આગળ છે, તો બીજી તરફ કેએલ રાહુલનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ ઈંગ્લેન્ડ પ્રવાસ પર બંને માટે કેપ્ટન બનવું મુશ્કેલ માનવામાં આવે છે.

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે આ ખેલાડી!

મીડિયા રિપોર્ટ મુજબ અજિત અગરકરના નેતૃત્વ હેઠળની સિલેક્ટર્સની ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે શુભમન ગિલને કેપ્ટન તરીકે જોઈ રહી છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને જાહેરાત પહેલાં સિલેક્ટર્સ ગિલ અંગે બીસીસીઆઈ સાથે વાત કરશે.

બુમરાહ આખી સિરીઝ રમી શકશે નહીં

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ઈંગ્લેન્ડ પ્રવાસ પર સિરીઝની તમામ 5 મેચ રમવાની શક્યતા ખૂબ ઓછી માનવામાં આવે છે. વર્કલોડ મેનેજમેન્ટને કારણે, બુમરાહ આખી સિરીઝ રમી શકશે નહીં. આ પરિસ્થિતિમાં, તેને કેપ્ટન બનાવવો શક્ય નથી, પરંતુ બુમરાહ વાઈસ-કેપ્ટન રહી શકે છે.

બુમરાહ બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના પછી તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર રહેવું પડ્યું હતું. બુમરાહ આઈપીએલની શરૂઆતની કેટલીક મેચોમાં પણ રમી શક્યો ન હતો, આવી સ્થિતિમાં બીસીસીઆઈ બુમરાહની ફિટનેસ અંગે કોઈ જોખમ લેવા માંગશે નહીં.

મેલબોર્નમાં રમી છેલ્લી ટેસ્ટ

આ વર્ષે જાન્યુઆરીમાં રોહિત શર્માએ ડિસેમ્બર 2024 માં મેલબોર્નમાં તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ભારતીય ટીમ આ વર્ષે જૂનમાં ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે અને રોહિતને પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે તેને ટીમમાં પસંદ કરવામાં આવશે નહીં. આ પછી, એવું માનવામાં આવતું હતું કે રોહિત 14 કે 15 તારીખે નિવૃત્તિની જાહેરાત કરશે, પરંતુ તેને બુધવારે જ સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article ગુજરાત બોર્ડ ધો.10નું 83.08 ટકા પરિણામ, અહીં વાંચો A to Z માહિતી ગુજરાત બોર્ડ ધો.10નું 83.08 ટકા પરિણામ, અહીં વાંચો A to Z માહિતી
Next Article NASA Warns of Massive Asteroid Racing Towards Earth at 48,900 KMPH NASA Warns of Massive Asteroid Racing Towards Earth at 48,900 KMPH
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતીમાં ન્યૂઝ ક્રોલર આર્ટિલ માટેનો URL:  CNBCTV18 News  ટાઈટલ (Gujarati News Style & SEO Focused):  "Punjab Kingsમાં નવો કેપ્ટન! તંત્રી શિખર ધાવણ બદલી કપ્તાન તરીકે રોમાંચક પસંદગી"  સર્ચ કીવર્ડ:  - "Punjab Kings નવો કેપ્ટન" - "Punjab Kings તંત્રી" - "IPL 2025માં Punjab Kings"  સાયમન્ટ-ફ્રેન્ડલી ઇન્ટ્રોડક્શન સાથે લેખનું સંક્ષિપ્ત સારાંશ (Gujarati):  પંજાબ કિંગ્સે IPL 2025 માટે નવા કેપ્ટન તરીકે અત્યાધુનિક પસંદગી કરી ઈતિહાસ રચ્યો છે, જેમણે નામોશી યાત્રા પૂરી કરીને ટીમને નવી દિશામાં દોરે છે. લય એડવાઈઝરીઝ ઓવરઝના વર્ચસ્વના સાહસિક પ્રારંભના હૃદયસ્પર્શી વર્ણન સાથે આ ઉત્સવાત્મક નિવેદન આવે છે.
Sports

ગુજરાતીમાં ન્યૂઝ ક્રોલર આર્ટિલ માટેનો URL: CNBCTV18 News ટાઈટલ (Gujarati News Style & SEO Focused): "Punjab Kingsમાં નવો કેપ્ટન! તંત્રી શિખર ધાવણ બદલી કપ્તાન તરીકે રોમાંચક પસંદગી" સર્ચ કીવર્ડ: – "Punjab Kings નવો કેપ્ટન" – "Punjab Kings તંત્રી" – "IPL 2025માં Punjab Kings" સાયમન્ટ-ફ્રેન્ડલી ઇન્ટ્રોડક્શન સાથે લેખનું સંક્ષિપ્ત સારાંશ (Gujarati): પંજાબ કિંગ્સે IPL 2025 માટે નવા કેપ્ટન તરીકે અત્યાધુનિક પસંદગી કરી ઈતિહાસ રચ્યો છે, જેમણે નામોશી યાત્રા પૂરી કરીને ટીમને નવી દિશામાં દોરે છે. લય એડવાઈઝરીઝ ઓવરઝના વર્ચસ્વના સાહસિક પ્રારંભના હૃદયસ્પર્શી વર્ણન સાથે આ ઉત્સવાત્મક નિવેદન આવે છે.

પંજાબ કિંગ્સ IPL 2025માં 7મી વખત 200+ રન: શ્રેયસ ઐયર અને પ્રભસિમરન સિંહનું શાનદાર પ્રદર્શન શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ…

3 Min Read
"કોકબારીpertory સિપાલેશન પર આવશે પ્રતિબંધ? BCCI લઈ શકે છે મોટો નિર્ણય"
Sports

"કોકબારીpertory સિપાલેશન પર આવશે પ્રતિબંધ? BCCI લઈ શકે છે મોટો નિર્ણય"

alt text

બેંગલુરુમાં ગઇકાલે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર થયેલ દુર્ઘટનામાં 11 નિર્દોષ લોકોના મોતથી દેશભરમાં શોક પથરાયો છે. જીતની ખુશી મરણ ચીસોમાં ફેરવાઇ…

2 Min Read
સુનિલ ગાવસ્કરના જણાવ્યા મુજબ રોહિત-કોહલી 2027 વન-ડે વિશ્વ કપ રમશે કે નહીં?
Sports

સુનિલ ગાવસ્કરના જણાવ્યા મુજબ રોહિત-કોહલી 2027 વન-ડે વિશ્વ કપ રમશે કે નહીં?

સુનિલ ગાવસ્કરે રોહિત અને કોહલીની નિવૃત્તિ વિશે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો ભારતીય ક્રિકેટ ટીમે સતત ઝડપી બદલાતા દિવસો જોયા છે. ટેસ્ટ…

2 Min Read
સીરીઝની ઝીક્સમાં પોતાને ધાવી નાખવો હતો, વનડે અને ટેસ્ટ મેચો સર્વિસ પર રિલાયન્સ કરવા તૈયાર હતા  (HT)  ક્રિકેટીરો, ટીમો અને તમામ સ્તરો સુધી સરળ કરનારા સમય નિમિત, ઉત્સુકતા સર્વત્ર રીતે છે, અને ચર્ચા અને અનુકરણ સાથે ઢગલો વધે છે. દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓએ હમણાં જ એક પ્રેક્ટિસ મેચ માધ્યમે ક્રિકેટની આનંદોનું સાક્ષીદાર બન્યા છે. ધ્યાનપાત્ર તરીકે લેવામાં આવેલી મેચમાં શ્રેષ્ઠ ક્રિકેટ અભિયાન કરનારા ઋષભ પંતે માત્ર પ્રેક્ટિસ મેચની રળિયામણી પ્રદર્શન કરી હતી. ઈંગ્લેન્ડ સિવાયી સીરીઝની આગની પૂર્વે યાત્રાની શરૂઆતમાં, ભારતીય ટીમે 11 જુના સીમિફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટ માટે આમન્ત્રણ આપવામાં આવ્યું હતું. રેકટેઇડ બૉલનો ઉપયોગ કરીને; બેટમાં સેમ કેમથી આવે છે જ્યારે બોલ રમવામાં આવ્યો હતો  આ માર્શલની મેચમાં, ઋષભ પંતે રળિયામણી સિક્સર ફટકારી, ખેલાડીઓ ને મોટા અમલમાં મેદાનમાં પાછા દડા તરફ મોકલી દીધા. ખેલાડીઓની સિદ્ધિને કારણે મેદાનમાં જ એક ટોચનું પ્રદર્શન કર્યું. મેચમાં ઋષભનું માથાં પરની સિક્સર જોઈને, ખેલાડીઓનું આતુરતા ખૂબ જ વધી ગઈ અને ખેલાડીઓ પૂર્ણ મહેનત કરી છે.  ક્રિકેટના જગતમાં આવી રહેલાં જુદા જુદા બદલાતે જતાં સુધારા તરફ આગળ વધીને દર્શકો એકંદરે આનંદમય ક્રિકેટ મેચોનું આસ્વાદ લઈ રહ્યા છે અને ભારતીય ક્રિકેટનાં આવાં શક્તિશાળી પ્રદર્શનોએ પણ ગર્વ અનુભવાય છે.  JAVA  મહત્વપૂર્ણ અંગ્રેજી સેટ, LATEST IND VS ENG અને CWC 2023  આ મહત્વાકાંક્ષી ટીમોમાંથી પણ એટિંગ સાક્ષી અને હાલના આકર્ષક પ્રદર્શનો, સાથે વધુ આને ઉત્તમ બનાવવાની દૃષ્ટિની જણાવવી જરૂરી છે. ક્રિકેટના સમર્થનથી સ્પર્ધાઓ અને ખેલાડીઓની માન્યતામાં વધારો, આ તમામ સામગ્રી વિજયી તરીકે એકાઉન્ટ માટે જરૂરી છે.  CONTEMPORARY #1  સતત રમતના નિયંત્રણો અને ટીમ સ્થિતિની હિલચાલ સાથે, આલ રાઉન્ડ વિકાસમાં ક્યાં અને કેવી રીતે જ રહેવું પડે તેના પર એકધ્યાન ધ્યાન રાખવું જ જોઈએ.  LATEST IND VS ENG, આ શ્રેણીમાંથી તારીખો, ફિક્સચર, ટીમો અને પણ અતીત કાર્યક્રમો સાથે

ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ રીલોડ: ઋષભ પંતનો શાનદાર છગ્ગો, દા'વતેલી હિટમાં સ્ટેન્ડની છત તૂટી Total Words: 377 મુખપૃષ્ઠ લીડઃ ટીમ ઈન્ડિયા…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?