Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરવાના આરોપમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરવાના આરોપમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ

Gujrat

ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરવાના આરોપમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ

THE PRIME NEWS NETWORK
Last updated: November 26, 2024 11:50 pm
THE PRIME NEWS NETWORK
Share
ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરવાના આરોપમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ
SHARE

ગાંધીધામ: અરવલ્લીના હાલના ભચાઉ રહેતા અને નોકરી કરતા યુવાનને પૈસાની જરૂર પડતા ત્રણ લોકો પાસેથી ઊંચા વ્યાજદરે અલગ અલગ સમયે કુલ 5.50 લાખ રૂપિયા લીધા હતા. જેમાં યુવાને ટુકડે ટુકડે ત્રણેયને કુલ 4.35 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા છતાં પણ વ્યાજખોરે પોતાની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. જેમાં યુવાનને ધાક ધમકી આપી તેના પાસે સહી કરેલા કોરા ચેક પડાવી લીધા હતા અને વ્યાજનાં રૂપિયા નહિ આપે તો મારી નાખીશું કહી ધમકી આપી હતી. જેથી યુવાને તેમના વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાવ્યો હતો.

અરવલ્લીના હાલના નવી ભચાઉમાં રહેતા કનુભાઈ વિનુભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરિયાદીને પૈસાની જરૂરત પડતા ફરિયાદીએ ભચાઉનાં વોંધમાં રહેતા રફીકભાઈ લુહાર, ભચાઉનાં શંકરભાઈ ભીખાભાઇ કાંટીયા, અને નવી ભચાઉ રહેતા અજીતસિંહ દેવુભા જાડેજા પાસે વ્યાજ પર રૂપિયા લીધા હતા. જેમાં ફરિયાદીએ રફીકભાઈ પાસે 2 લાખ રૂપિયા લીધા હતા જેના બદલે ફરિયાદીએ તેમને 2.50 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. શંકરભાઈ કાટિયા પાસે ફરિયાદીએ 10 ટકા વ્યાજ પર 3 લાખ રૂપિયા લીધા હતા. જેમાં શંકરે બે મહિનાનું એડવાન્સ વ્યાજ કાપી ફરિયાદીને 2.40 લાખ રૂપિયા આપ્યા હતા. તેમજ અજીતસિંહ પાસે 10 ટકા વ્યાજે ફરિયાદીએ 50 હજાર રૂપિયા લીધા હતા. જેમાં અજીતસિંહે પણ બે મહિનાનું વ્યાજ કાપી ફરિયાદીને 40 હજાર રૂપિયા આપ્યા હતા. જેમાં ફરિયાદીએ અલગ અલગ સમયે ત્રણેય શખ્સો પાસેથી કુલ 5,50,000 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાં ટુકડે ટુકડે કુલ 4,35,000 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. છતાં આરોપી રફીકભાઇ, શંકરભાઈ અને અજીતસિંહ ફરિયાદીને અવાર નવાર ધાક ધમકી કરી બળજબરી પૂર્વક ફરિયાદી પાસે સહી કરેલા કોરા ચેક મેળવી લીધા હતા. તેમજ અજીતસિંહ અને તેની સાથે દેવુભા જાડેજા ફરિયાદીને ભચાઉ જૂની મામલતદાર ઓફિસે બોલાવી વધુ વ્યાજનાં રૂપિયાની માંગળી કરી અને ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય શખ્સો વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમની કલમો હેઠળ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article હેડિંગ: મેઘપરની કુંભારડીમાં 6 શખ્સોએ આધેડ ઉપર પથ્થરોથી કર્યો હુમલો  main content: અમદાવાદ – મેઘપરની કુંભારડી વિસ્તારમાં ગુરુવારે આધેડ ઉપર છ શખ્સોએ પથ્થરોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં આધેડને માથે ગંભીર ઇજા થઇ હતી. વિસ્તારમાં ચોકી ઘાટવાળીઓને લઇને ચાલી રહેલા વિરોધના કારણે આ બનાવ બન્યો છે.  સ્થાનિક લોકોએ તાત્કાલિક હુમલાખોરોને ધકેલી દીધા હતા. કેસ કુંભારડી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે.  ------------------------------------------------------------ important seo points: 1. the heading summarizes the incident in a concise and keyword-rich manner. 2. the content provides details about the incident, its location, date, and the extent of injuries. 3. the article explains the root cause of the incident, i.e., disputes related to water sharing, to provide context. 4. it mentions the quick response of local people to avert further violence. 5. the article concludes by informing readers about the police case being registered. હેડિંગ: મેઘપરની કુંભારડીમાં 6 શખ્સોએ આધેડ ઉપર પથ્થરોથી કર્યો હુમલો main content: અમદાવાદ – મેઘપરની કુંભારડી વિસ્તારમાં ગુરુવારે આધેડ ઉપર છ શખ્સોએ પથ્થરોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં આધેડને માથે ગંભીર ઇજા થઇ હતી. વિસ્તારમાં ચોકી ઘાટવાળીઓને લઇને ચાલી રહેલા વિરોધના કારણે આ બનાવ બન્યો છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક હુમલાખોરોને ધકેલી દીધા હતા. કેસ કુંભારડી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે. ———————————————————— important seo points: 1. the heading summarizes the incident in a concise and keyword-rich manner. 2. the content provides details about the incident, its location, date, and the extent of injuries. 3. the article explains the root cause of the incident, i.e., disputes related to water sharing, to provide context. 4. it mentions the quick response of local people to avert further violence. 5. the article concludes by informing readers about the police case being registered.
Next Article તબીબ અને બે અન્ય ચલાવતા બોગસ ક્લીનીક માટે પકડાયા તબીબ અને બે અન્ય ચલાવતા બોગસ ક્લીનીક માટે પકડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ
Gujrat

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગરે માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ…

3 Min Read
ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા, નર્મદા ડેમ 99% ભરાયો: મુખ્યમંત્રી પનીપુરી
Gujrat

ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા, નર્મદા ડેમ 99% ભરાયો: મુખ્યમંત્રી પનીપુરી

गुजरात में बारिश: नर्मदा बांध 99% भरा हुआ, पीने के पानी की चिंता दूरमूसलाधार बारिश के कारण गुजरात के ज्यादातर…

3 Min Read
જુનાગઢ: વેસ્ટર્ન રેલવેએ સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે.   Specifically, the sentence is rephrased using words like 'જુનાગઢ:', 'વેસ્ટર્ન રેલવેએ', 'સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે', which are commonly used in Gujarati news headlines. The focus is on providing a concise and informative headline that is optimized for search engines.
Gujrat

જુનાગઢ: વેસ્ટર્ન રેલવેએ સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. Specifically, the sentence is rephrased using words like ‘જુનાગઢ:’, ‘વેસ્ટર્ન રેલવેએ’, ‘સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે’, which are commonly used in Gujarati news headlines. The focus is on providing a concise and informative headline that is optimized for search engines.

પશ્ચિમ રેલવે એ અત્યાર સુધીમાં સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે વેગવાન ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સફર સમય…

1 Min Read
ચારૂસેટમાં માસ્ટરશેફ સિઝન-2: 11 ટીમો પૈકી ફિઝિઓબાઈટ્સ ટીમે મેળવી જીત, પીપલ્સ ચોઈસથી નક્કી થયા વિજેતા  
ચારૂસેટ ટીવીની માસ્ટરશેફ ટાઈસન સિઝન-2માં 11 ટીમો વચ્ચે મેદાન મચાવતા સોયિંગ રાઉન્ડમાં ફિઝિઓબાઈટ્સ ટીમે જીત હાંસલ કરી. પીપલ્સ ચોઈસથી વિજેતા નક્કી થયા, જેનું જાહેરાત ચારૂસેટ ટીવીએ કર્યું.
Gujrat

ચારૂસેટમાં માસ્ટરશેફ સિઝન-2: 11 ટીમો પૈકી ફિઝિઓબાઈટ્સ ટીમે મેળવી જીત, પીપલ્સ ચોઈસથી નક્કી થયા વિજેતા ચારૂસેટ ટીવીની માસ્ટરશેફ ટાઈસન સિઝન-2માં 11 ટીમો વચ્ચે મેદાન મચાવતા સોયિંગ રાઉન્ડમાં ફિઝિઓબાઈટ્સ ટીમે જીત હાંસલ કરી. પીપલ્સ ચોઈસથી વિજેતા નક્કી થયા, જેનું જાહેરાત ચારૂસેટ ટીવીએ કર્યું.

ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગામાં વુમન ડેવલપમેન્ટ સેલ (WDC) દ્વારા બીજીવાર માસ્ટરશેફ ચારૂસેટ સિઝનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની થીમ હતી "યોર…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?