Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ

National

કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ

THE PRIME NEWS NETWORK
Last updated: May 7, 2025 9:39 am
THE PRIME NEWS NETWORK
Share
કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ
SHARE

કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ

જસ્ટિસ યશવંત વર્મા: જસ્ટિસ યશવંત વર્મા સાથે સંકળાયેલા ‘કેશ કાંડ’ની તપાસ પૂરી થઈ છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની સમિતિએ ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને તપાસનો સંપૂર્ણ રિપોર્ટ મોકલ્યો છે. જેના આધારે જસ્ટિસ વર્માને રાજીનામું આપવા આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો એમની સામે મહાભિયોગની કાર્યવાહી થશે.

દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં 14-15 માર્ચની રાતે આગ લાગી હતી. આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા અને તેમની પત્ની મધ્યપ્રદેશમાં હતા, ઘરે તેમના પુત્રી અને વૃદ્ધ માતા હતાં. આગ બુઝાવવા ગયેલા અગ્નિશમન દળના કર્મચારીઓને અન્ય સામાન સાથે સળગી ગયેલી બિનહિસાબી ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો, જે જોઈને દેશભરમાં હોબાળો મચી ગયો હતો. આ બનાવને પગલે જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરાઈ હતી, જેનો વકીલોએ ભારે વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ એરટેલને 5400 કરોડનો ફાયદો કરાવતા ચુકાદા માટે જસ્ટિસ વર્માને કરોડોની લાંચ અપાયાનો દાવો

કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ 2 - image

CIJને સોંપ્યો તપાસ રિપોર્ટ

જસ્ટિસ વર્માએ પોતાની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા હતા અને એને તેમના વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું. દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સંજીવ ખન્નાએ 22 માર્ચે ત્રણ જજની સમિતિની રચના કરીને સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા હતા. પંજાબ-હરિયાણા કોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જી.એસ. સંઘાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ સુશ્રી અનુ શિવરામનની બનેલી સમિતિએ 25 માર્ચે તપાસ શરૂ કરી હતી અને 43 દિવસો પછી 4 માર્ચના રોજ CJI સંજીવ ખન્નાને રિપોર્ટ સોંપી દીધો હતો.

રિપોર્ટમાં જસ્ટિસ વર્માને દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમને શુક્રવાર, 9 મે સુધીમાં CJI ને જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો છે. કાયદાકીય નિષ્ણાતોના મતે કેશ કાંડમાં જસ્ટિસ વર્મા પર ભ્રષ્ટાચારના આરોપ સાબિત થશે તો તેમણે રાજીનામું આપવું પડશે. જો તેઓ રાજીનામું નહીં આપે, તો મહાભિયોગની ભલામણ કરવા માટે રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.

કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ 3 - image

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Congress Top Brass to Discuss Security Situation: Operation Sindoor Congress Top Brass to Discuss Security Situation: Operation Sindoor
Next Article RGCIRC Launches Campaign for Early Oral Cancer Detection RGCIRC Launches Campaign for Early Oral Cancer Detection
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ભાજપ મંત્રીના સેના પર વિવાદાસ્પદ નિવેદન પર સમગ્ર સફળ કોંગ્રેસે હુમલો કર્યો
National

ભાજપ મંત્રીના સેના પર વિવાદાસ્પદ નિવેદન પર સમગ્ર સફળ કોંગ્રેસે હુમલો કર્યો

જબલપુર 9 કલાક પેહલા કૉપી લિંક મધ્યપ્રદેશમાં મંત્રી વિજય શાહ પછી હવે ડેપ્યુટી સીએમ જગદીશ દેવડાએ ઓપરેશન સિંદૂર અંગે વિવાદાસ્પદ…

5 Min Read
કુર્રગૂટ્ટાલૂમાં માવોઇટ્સ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી: 31 નક્સલવાદીઓ ઠાર
National

કુર્રગૂટ્ટાલૂમાં માવોઇટ્સ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી: 31 નક્સલવાદીઓ ઠાર

કુર્રગુટ્ટાલૂ પહાડ 31 નક્સલવાદીઓ ઠાર સુરક્ષા દળના જવાનોએ છત્તીસગઢ-તેલંગણા સીમા પાસે કુર્રગુટ્ટાલૂ પહાડ પર મોટું નક્સલ વિરોધી ઓપરેશન પાર પાડ્યું…

1 Min Read
કાર ચાલકનો અજીબોગરીબ કિસ્સો, ગૂગલ મેપના ભરોસે લટકી ગયા, માંડ માંડ જીવ બચ્યો
National

કાર ચાલકનો અજીબોગરીબ કિસ્સો, ગૂગલ મેપના ભરોસે લટકી ગયા, માંડ માંડ જીવ બચ્યો

ખતરનાક અકસ્માતમાં મહારાજગંજમાં કાર ફ્લાયઓવરની કિનારે લટકી ગઈ November 27, 2023, 11:47 IST નેપાળથી ગોરખપુર જઈ રહેલી એક કાર રવિવારે…

3 Min Read
ICG એ કોચીના દરિયામાં 21 લોકોનું બચાવ કર્યું
National

ICG એ કોચીના દરિયામાં 21 લોકોનું બચાવ કર્યું

કોચી બંદરથી નજીક, એક મોટું કન્ટેનર જહાજ MSC ELSA 3, અચાનક અરબી સમુદ્રમાં ડૂબવાની કગાર પર આવી પહોંચ્યું છે. આ…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?