
2 કલાક પેહલા
- કૉપી લિંક
IPLના દર્શકોને ફરી જૂના દિવસો યાદ કેમ આવી ગયા?; કોહલીએ RCB અને ઈન્ડિયન ટીમની કેપ્ટનશિપ છોડવાનું કારણ સ્પષ્ટ કર્યું. કયો મોટો ધડાકો કર્યો? વીડિયોમાં જુઓ; RCBના છપ્પરફાડ વ્યૂ જોઈ ભલભલા માથું ખંજવાળતા થયા; ગુજરાત-મુંબઈની મેચમાં બેટ્સમેન વર્સિસ બોલર્સનો ખરાખરીનો જંગ; IPL સંબંધિત મસાલેદાર ઇનસાઈડ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’.