Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

પોક્સો કેસમાં ત્રણ યુવકોને સજા: સગીરાને ચિઠ્ઠી આપી ભાઈઓ પર હુમલો કરનારને ત્રણ વર્ષની કેદ અને દંડ

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » પોક્સો કેસમાં ત્રણ યુવકોને સજા: સગીરાને ચિઠ્ઠી આપી ભાઈઓ પર હુમલો કરનારને ત્રણ વર્ષની કેદ અને દંડ

Gujrat

પોક્સો કેસમાં ત્રણ યુવકોને સજા: સગીરાને ચિઠ્ઠી આપી ભાઈઓ પર હુમલો કરનારને ત્રણ વર્ષની કેદ અને દંડ

THE PRIME NEWS NETWORK
Last updated: May 6, 2025 12:44 pm
THE PRIME NEWS NETWORK
Share
પોક્સો કેસમાં ત્રણ યુવકોને સજા: સગીરાને ચિઠ્ઠી આપી ભાઈઓ પર હુમલો કરનારને ત્રણ વર્ષની કેદ અને દંડ
SHARE

ત્રણ યુવકોને પોક્સો એક્ટ હેઠળ સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આ કેસમાં ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની કેદ અને કુલ 15 હજારનો દંડ ફટકાર્યો છે.

ઘટના વર્ષ 2022ની છે. માણસાના અંબોડ ગામની 15 વર્ષીય સગીરા ધોરણ-10ની વાર્ષિક પરીક્ષા આપીને બહેનપણી સાથે ઘરે પરત ફરી રહી હતી. માણસા સિવિલ હોસ્પિટલ નજીક વડ પાસે એક યુવકે તેને અટકાવી હાથ પકડી લીધો હતો. તેણે સગીરાને મોબાઈલ નંબર લખેલી ચિઠ્ઠી આપી ફોન કરવાનું કહ્યું હતું.

આ ઘટના અન્ય વિદ્યાર્થીઓએ જોઈ હતી. એક વિદ્યાર્થીએ સગીરાના ભાઈને જાણ કરી. સગીરાનો સગો-પિતરાઈ ભાઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. થોડી વારમાં ચિઠ્ઠી આપનાર શખ્સ તેના બે મિત્રો સાથે લોખંડની પાઈપ, લાકડી અને પંચ જેવા હથિયારો સાથે આવ્યો હતો. ત્રણેય શખ્સોએ સગીરાના બંને ભાઈઓ પર હુમલો કર્યો હતો.

આરોપીઓની ઓળખ નીકુલ શંકરભાઈ રાવળ, શૈલેષજી કુવરજી લુહાર (બંને માણસા, મલાઈ તળાવ પાસે રહેવાસી) અને કનુજી વિષ્ણુજી ઠાકોર (માણસા, વાવ દરવાજા) તરીકે થઈ હતી. માણસા પોલીસે મારામારી અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. ગાંધીનગરની સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ પી.એમ. ઉનડકટે સરકારી વકીલ સુનિલ એસ પંડ્યાની દલીલો ગ્રાહ્ય રાખી સજા ફટકારી છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article American Research Reveals 3 Fruits and 1 Drink as Key to Healthy Aging American Research Reveals 3 Fruits and 1 Drink as Key to Healthy Aging
Next Article Lincoln Electric: Study of Strengths, Weaknesses, Opportunities, and Threats Reveals Mixed Stock Outlook
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદના ચોમાસુના આગમનની સંભાવના, ગરમીમાં આંશિક રાહત વાદળી આસમાન સાથે
Gujrat

ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદના ચોમાસુના આગમનની સંભાવના, ગરમીમાં આંશિક રાહત વાદળી આસમાન સાથે

IMD Gujarat Weather Forecast update Today, આજનું હવામાન : ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. ગુજરાતમાં દિન પ્રતિદિન…

2 Min Read
કડીના નવા અંડરબ્રિજે ઉભી કરી નવી મુસિબત
Gujrat

કડીના નવા અંડરબ્રિજે ઉભી કરી નવી મુસિબત

કડીમાં વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાયું, લોકો મુશ્કેલીમાં કડી અંડરબ્રિજ : ગુજરાતમાં ચોમાસાની બીજી ફેરીમાં મેઘરાજાએ ધબ-ધબાટી આવીને વરસાદ વરસાવ્યો છે.…

1 Min Read
તારીખ: 20 સપ્ટેમ્બર, 2024 શહેર: પનવેલ, મહારાષ્ટ્ર ## ઓચ્છણ ગામે ધાન્યના જોખમમાં રેશનિંગની પગલાઓ: ફુટાજી ફూదકરી કૌભાંડ ખેવાઈ આવે છે ઓચ્છણઃ નાગરીક સુરક્ષા અને જનતાના લાભ માટે આપવામાં આવતી રેશનિંગ યોજના પર આજે એક પ્રશ્ન નિકળ્યો છે. છેલ્લાં દિવસોથી, ગામ ઓચ્છણમાં રેશનિંગના અનાજમાં પાતળું અને નિમ્ન ગુણવત્તાનું મેવું નજરે આવ્યું છે, જેમાં કૌભાંડ નિવેદિત છે. સત્તાધીકારીને આ પરિકથાના કેસમાં મોટું પરિક્ષણ આવી પડ્યું છે. ગામના એક યુવક સંબંધિત ઝરી, કે જે રોજ આમનું અનાજ પ્રાપ્ત કરવા યોગ્ય છે, તેમણે નોંધ્યું કે અનાજની ગુણવત્તા અઘિતઘડ છે. ઝરીએ નોંધ્યું કે, "પેટીમાંથી બહાર આવતું અનાજ પાતળું અને અસ્પષ્ટ છે. મને અનુમાન છે કે અમલદારોને પરપોટા ડોલાવીને બહાર પાડવામાં આવ્યું છે." આ પરિસ્થિતિને લીધે ગામમાં અત્યાર સુધી શાંતિ પસાર કરવામાં આવી છે. રેશનિંગ દુકાનદાર અને કર્મચારીઓ અને સત્તાધીકારીમાંથી કોઈએ પણ પ્રતિક્રિયા આપેલી નથી. પરંતુ લોકોમાં અધર્મી અફવાઓ અને સત્તાધીકારી પ્રત્યે અવિશ્વાસ જન્મ્યો છે. આ કૌભાંડ પ્રથમવાર જાહેર થયું છે, જેના માટે સરકારી પ્રમુખશ્રી ઉપરંગ ક્રિયાની તસ્દી વધારવા જોઈએ. આ પરિસ્થિતિ ખેતી અને ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જો પૂરતા પ્રમાણનું અને ગુણવત્તાપૂર્ણ અનાજ ન મળે તો ખેડૂતોએ કઠિનતાનો સામનો કરવો પડી શકે છે. આ કૌભાંડ ચાલુ રહેતા લોકોને ઉપરવટ કરતી રેશનિંગ યોજનાના અનાજ પર નિયંત્રણ કરવાની જરૂર છે, જેથી લોકોનો વિશ્વાસ જામી રહે અને રેશનિંગ યોજના અસરકારક અને ન્યાયી બને.
Gujrat

તારીખ: 20 સપ્ટેમ્બર, 2024 શહેર: પનવેલ, મહારાષ્ટ્ર ## ઓચ્છણ ગામે ધાન્યના જોખમમાં રેશનિંગની પગલાઓ: ફુટાજી ફూదકરી કૌભાંડ ખેવાઈ આવે છે ઓચ્છણઃ નાગરીક સુરક્ષા અને જનતાના લાભ માટે આપવામાં આવતી રેશનિંગ યોજના પર આજે એક પ્રશ્ન નિકળ્યો છે. છેલ્લાં દિવસોથી, ગામ ઓચ્છણમાં રેશનિંગના અનાજમાં પાતળું અને નિમ્ન ગુણવત્તાનું મેવું નજરે આવ્યું છે, જેમાં કૌભાંડ નિવેદિત છે. સત્તાધીકારીને આ પરિકથાના કેસમાં મોટું પરિક્ષણ આવી પડ્યું છે. ગામના એક યુવક સંબંધિત ઝરી, કે જે રોજ આમનું અનાજ પ્રાપ્ત કરવા યોગ્ય છે, તેમણે નોંધ્યું કે અનાજની ગુણવત્તા અઘિતઘડ છે. ઝરીએ નોંધ્યું કે, “પેટીમાંથી બહાર આવતું અનાજ પાતળું અને અસ્પષ્ટ છે. મને અનુમાન છે કે અમલદારોને પરપોટા ડોલાવીને બહાર પાડવામાં આવ્યું છે.” આ પરિસ્થિતિને લીધે ગામમાં અત્યાર સુધી શાંતિ પસાર કરવામાં આવી છે. રેશનિંગ દુકાનદાર અને કર્મચારીઓ અને સત્તાધીકારીમાંથી કોઈએ પણ પ્રતિક્રિયા આપેલી નથી. પરંતુ લોકોમાં અધર્મી અફવાઓ અને સત્તાધીકારી પ્રત્યે અવિશ્વાસ જન્મ્યો છે. આ કૌભાંડ પ્રથમવાર જાહેર થયું છે, જેના માટે સરકારી પ્રમુખશ્રી ઉપરંગ ક્રિયાની તસ્દી વધારવા જોઈએ. આ પરિસ્થિતિ ખેતી અને ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જો પૂરતા પ્રમાણનું અને ગુણવત્તાપૂર્ણ અનાજ ન મળે તો ખેડૂતોએ કઠિનતાનો સામનો કરવો પડી શકે છે. આ કૌભાંડ ચાલુ રહેતા લોકોને ઉપરવટ કરતી રેશનિંગ યોજનાના અનાજ પર નિયંત્રણ કરવાની જરૂર છે, જેથી લોકોનો વિશ્વાસ જામી રહે અને રેશનિંગ યોજના અસરકારક અને ન્યાયી બને.

આમોદ તાલુકાના ઓચ્છણ ગામની ભાગોળે, સાંપા પાટીયા તરફ જતા એક ટ્રેક્ટરને પોલીસે રોક્યો.ટ્રેક્ટરના ડ્રાઇવરની તપાસ કરતાં, તેની ટ્રોલીમાં 28 થેલીઓ…

1 Min Read
ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા, નર્મદા ડેમ 99% ભરાયો: મુખ્યમંત્રી પનીપુરી
Gujrat

ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા, નર્મદા ડેમ 99% ભરાયો: મુખ્યમંત્રી પનીપુરી

गुजरात में बारिश: नर्मदा बांध 99% भरा हुआ, पीने के पानी की चिंता दूरमूसलाधार बारिश के कारण गुजरात के ज्यादातर…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?