Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, 5 લાખથી વધુ ભક્તોએ કર્યાં દર્શન
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, 5 લાખથી વધુ ભક્તોએ કર્યાં દર્શન

Gujrat

નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, 5 લાખથી વધુ ભક્તોએ કર્યાં દર્શન

THE PRIME NEWS NETWORK
Last updated: October 13, 2024 7:45 am
THE PRIME NEWS NETWORK
Share
નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, 5 લાખથી વધુ ભક્તોએ કર્યાં દર્શન
SHARE

Contents
પાવાગઢ મહાકાળી માતા મંદિર: નવરાત્રિ દરમિયાન 5 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શનપદયાત્રીઓએ કર્યાં માતાજીના દર્શનતંત્રની બેદરકારી આવી સામે

પાવાગઢ મહાકાળી માતા મંદિર: નવરાત્રિ દરમિયાન 5 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

પાવાગઢ, ગુજરાત: પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના પહેલાં નોરતાથી જ મહાકાળી માતાજીના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. નવરાત્રિ દરમિયાન જાણે માતાના ગઢે ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. આ વખતે ફક્ત નવરાત્રિના નવ દિવસોમાં જ 5 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતાં.

પદયાત્રીઓએ કર્યાં માતાજીના દર્શન

માતાજીનું પવિત્ર આસ્થા ધામ એવા પાવાગઢમાં નવરાત્રિ દરમિયાન પાંચ લાખથી વધુ માઇ ભક્તોએ પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પહોંચ્યા હતાં. મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ માતાજીના દર્શન માટે પહોંચ્યા હતાં.

તંત્રની બેદરકારી આવી સામે

રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લાખો માઇ ભક્તો મહાકાળી માતાના મંદિર દર્શન માટે પહોંચ્યા હતાં. આ પદયાત્રીઓ મોટાભાગે રાત્રિ દરમિયાન જ પ્રવાસ ખેડતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article ટુરિઝમમાં કર્મચારી બે મહિનાથી પગાર વગર 200 વ્યક્તિઓ પગાર બાબતે પ્રદર્શન કરી રહી છે ટુરિઝમમાં કર્મચારી બે મહિનાથી પગાર વગર 200 વ્યક્તિઓ પગાર બાબતે પ્રદર્શન કરી રહી છે
Next Article કમળેજમાં બીર અને દારૂ વિતરણ કરતા શખ્સ ગિરફ્તાર કમળેજમાં બીર અને દારૂ વિતરણ કરતા શખ્સ ગિરફ્તાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

દેવગઢબારિયા :  ધાર્મિક પ્રસંગો માટે બનાવેલી સમાજ વાડીનું મકાન ખંડેર બન્યું, અન્ય 11 વાડીઓ બનવા માગે છે
Gujrat

દેવગઢબારિયા : ધાર્મિક પ્રસંગો માટે બનાવેલી સમાજ વાડીનું મકાન ખંડેર બન્યું, અન્ય 11 વાડીઓ બનવા માગે છે

દેવગઢબારિયા તાલુકાના ઘણા ગામમાં ગામના લોકો સામાજિક અને ધાર્મિક પ્રસંગો માટે ગ્રામ સમાજવાડી બનાવાય છે. પરંતુ પીપલોદ ગામના બસ સ્ટેન્ડ…

1 Min Read
ગુજરાતી સમાચાર: પાટણની બે બાળકીઓ તળાવમાં ડૂબી મૃત, કપડાં ધોવા માટે આવી હતી
Gujrat

ગુજરાતી સમાચાર: પાટણની બે બાળકીઓ તળાવમાં ડૂબી મૃત, કપડાં ધોવા માટે આવી હતી

લોલાડા ગામમાં દુઃખદ ઘટના, બે બાળકીઓનું તળાવમાં ડૂબીને મોત: પાટણ જિલ્લાના શંખેસ્વર તાલુકાના લોલાડા ગામમાં ભયંકર ઘટના બની છે. નાયક…

1 Min Read
દાહોદમાં 33 લાખના કૌભાંડનો આરોપ: મંત્રી પુત્ર સહ 2 ઉચ્ચ અધિકારી ધરપકડ દાહોદ. બિઝનેસ માટે આવતી ભાણપુર તાલુકા માં કિયારી વિસ્તારના ગામ નગલી, ભાંખરા અને બાંડા ગામના ખેડૂતો ને જમીન ભરતી અને જમીન રૂપાંતર પર ગેરકાયદે 33 લાખ રૂપિયા લેવાના આરોપ સહિત અન્ય કેસો માં 4 વ્યક્તિઓને ધરપકડ કરીને રિમાન્ડ માં મૂકવામાં આવી છે. આમાં મંત્રી પુત્ર કિરણ બાદ વધુ એક તાલુકા પંચાયત મંત્રી જોડાયેલ છે. આરોપિત ચારમાંથી બેમાંથી એક અહેમદબાદના રહીશ હોવાનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ થયેલા કથિત કૌભાંડે રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ…

8 Min Read
ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીના આપઘાતના આઘાતમાં શિક્ષણ વિભાગની તપાસ
Gujrat

ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીના આપઘાતના આઘાતમાં શિક્ષણ વિભાગની તપાસ

વડોદરા, હરણી વિસ્તારના 17 વર્ષના વિદ્યાર્થીએ ભણવાના ટેન્શનમાં આપઘાત કર્યો. આ વિદ્યાર્થી 12મી સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ધોરણ 10માં તેના…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?