Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ

Gujrat

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ

THE PRIME NEWS NETWORK
Last updated: May 5, 2025 5:06 am
THE PRIME NEWS NETWORK
Share
ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ
SHARE

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગરે માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 5 મે સોમવારે જાહેર કર્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 10:30 કલાકે આ પરિણામ મુકાયું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે.

પરિણામની રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યાં હતાં ને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે.

– વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે, જ્યારે 59.15 ટકાવારી સાથે દાહોદ જિલ્લો સૌથી છેલ્લે
ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 2 - image

– ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ 96.60 ટકા પરિણામ

– ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 34 સ્કૂલોનું 10 ટકાથી ઓછું પરિણામ

– ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 સ્કૂલનું 100 ટકા પરિણામ

– ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું દાહોદ કેન્દ્રનું 54.48 ટકા પરિણામ

– સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠાનું સૌથી વધુ પરિણામ 97.20%

– સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું પરિણામ 87.77%

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 3 - image

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 4 - image
ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 5 - image
ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 6 - image

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 7 - image

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 8 - image

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 9 - image

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 10 - image

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 11 - image

આ રીતે જોઇ શકાશે પરિણામ

– સૌથી પહેલાં GSEBની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાવ.

– હોમપેજ પર HSC Result 2025 લખેલું દેખાશે તે લિંક પર ક્લિક કરો. હવે તમને રિઝલ્ટ લોગઈનનું પેજ જોવા મળશે.

– હવે તમારો સીટ નંબર એન્ટર કરો. તમારા એડમિટ કાર્ડ પર જે રીતે સીટ નંબર લખ્યો હોય તે એન્ટર કરો.

– ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.

તમારા દરેક વિષયના માર્ક અને ઓવરઓલ સ્કોર જોવા મળશે. તમે તમારા રિઝલ્ટને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ આઉટ કઢાવી શકશો. ત્યાર બાદ તમને શાળામાંથી સત્તાવાર માર્કશીટ આપવામાં આવશે.

વોટ્સએપ દ્વારા GSEB રીઝલ્ટ 2025 ચેક કરવાના સ્ટેપ્સ

વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા સીધા તેમના ફોન પર પણ પોતાનું રીઝલ્ટ મેળવી શકશે. વિદ્યાર્થીઓ તેમના GSEB રીઝલ્ટ 2025 WhatsApp દ્વારા 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને મેળવી શકે છે.

જીએસઈબીની હાયર સેકન્ડરીના સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 17 માર્ચ 2025ના રોજ પૂરી થઈ હતી. જ્યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 10 માર્ચ 2025ના રોજ પૂરી થઈ હતી. રિઝલ્ટ જાહેર થયા બાદ પરીક્ષા પછીનું વેરિફિકેશન કરાવવા, પેપર વેરિફિકેશન, નામમાં સુધારા, ગુણનો અસ્વીકાર, નવેસરથી પરીક્ષા આપવા અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને શાળાને મોકલવામાં આવશે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article સૂર્યાની 'રેટ્રો'ફિલ્મે 4 દિવસમાં 43 કરોડની કમાણી સૂર્યાની ‘રેટ્રો’ફિલ્મે 4 દિવસમાં 43 કરોડની કમાણી
Next Article GSEB 12th Result 2025 : ગુજરાત બોર્ડનું ધો.12 વિજ્ઞાનનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર

GSEB 12th Result 2025 : ગુજરાત બોર્ડનું ધો.12 વિજ્ઞાનનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર

Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

સુરતમાં ઈકનોમીલ ઉજવણી: જરૂરતમંદોને મળી આર્થિક મદદ
Gujrat

સુરતમાં ઈકનોમીલ ઉજવણી: જરૂરતમંદોને મળી આર્થિક મદદ

સુરતીઓ દર વર્ષે દિવાળીની ઉજવણી ભારે ઉત્સાહ અને ઉમંગથી કરે છે. સાથે સાથે, જરૂરિયાતમંદો પણ દિવાળીની ઉજવણી કરી શકે, તે…

1 Min Read
Gujarat: यूपी के युवक को 'स्कूली छात्रा' के साथ पकड़ने पर माथापर हॉटेल पर कार्रवाई    સ્કૂલ ગર્લ સાથે યુવક પકડાતાં માધાપરની હોટલ સામે કાર્યવાહી      Gujarat: यूपी के युवक को 'स्कूली छात्रा' के साथ पकड़ने पर माथापर हॉटेल पर कार्रवाई
Gujrat

Gujarat: यूपी के युवक को ‘स्कूली छात्रा’ के साथ पकड़ने पर माथापर हॉटेल पर कार्रवाई સ્કૂલ ગર્લ સાથે યુવક પકડાતાં માધાપરની હોટલ સામે કાર્યવાહી Gujarat: यूपी के युवक को ‘स्कूली छात्रा’ के साथ पकड़ने पर माथापर हॉटेल पर कार्रवाई

ગુજરાતી રીરાઈટ લેખ: તાજેતરની ઘટના: મમુઆરા બાદ માધાપરની હોટલમાં ગેરરીતિ સ્થાનિક લોકોએ કાયદા સાથે ઐસીતૈસી કરવાની ફરિયાદ આપી માધાપરમાં રૂદ્ર…

2 Min Read
**દાહોદ મનરેગા કૌભાંડ:  મંત્રી પુત્ર બળવંત ખાબડ 5 દિવસના રિમાન્ડ પર, નકલી બિલો, ચૂકવણીની પ્રક્રિયા અન

  દાહોદ મનરેગા કૌભાંડ: મંત્રી પુત્ર બળવંત ખાબડ 5 દિવસના રિમાન્ડ પર, નકલી બિલો, ચૂકવણીની પ્રક્રિયા અન
Gujrat

**દાહોદ મનરેગા કૌભાંડ: મંત્રી પુત્ર બળવંત ખાબડ 5 દિવસના રિમાન્ડ પર, નકલી બિલો, ચૂકવણીની પ્રક્રિયા અન

દાહોદ મનરેગા કૌભાંડ: મંત્રી પુત્ર બળવંત ખાબડ 5 દિવસના રિમાન્ડ પર, નકલી બિલો, ચૂકવણીની પ્રક્રિયા અન

દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કૌભાંડે રાજ્યના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે! ધાનપુર તાલુકાના ભાણપુર ગામમાં 33.86 લાખ રૂપિયાના…

2 Min Read
અગાઉ જોયા ન હોય તેવો નિર્દોષ પોલીસકર્મીનો હૃદયસ્પર્શી વિડિયો વાઇરલ; ધેરે-ધેરે ચર્ચા
Gujrat

અગાઉ જોયા ન હોય તેવો નિર્દોષ પોલીસકર્મીનો હૃદયસ્પર્શી વિડિયો વાઇરલ; ધેરે-ધેરે ચર્ચા

Railway Station Accident: વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક દોડીને ચાલું…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?